Mahira Khan Salim Karim Mahira Khan Salim Karim - બોલિવૂડના રોમાન્સ કિંગ શાહરૂખ ખાન સાથે રઇસમાં સાથે જોવા મળતી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન આજકાલ તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે.